Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

ઉના પાસે ચેકડેમના પાળા ઉપરથી પગ લપસતા પડી જતા યુવાનનું ડુબી જવાથી મોત

(નવીન જોષી દ્વારા) ઉના, તા. ૮ : ઉનાના ચાંચકવડ પાસે મછુન્દ્રી નદીના ચેકડેમના પાળા ઉપર ચાલીને જતા કાળુભાઇ કાનાભાઇ બાંભણીયા રે. ચાંચકવડવાળાનો પગ લપસતા પાણીના ઘૂનામાં પડી જતાં તેનું ડુબી જવાથી મોત નિપજયું હતું.

પોલીસે આ બનાવની અકસ્માતે મોતની નોંધ કરીને તપાસ શરૂ કરી છે.

(11:40 am IST)