Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

ધુનડા સતપુરણધામ આશ્રમની શુભેચ્છા મુલાકાત

જૂનાગઢઃ સત પુરણધામ આશ્રમ-ધુનડાની શુભેચ્છા મુલાકાત લઇ આશ્રમની સેવાકીય વિવિધ પ્રવૃતિઓને બિરદાવી હતી. પૂજય રાધારમણદાસજી સ્વામી સ્વામિનારાયણ મંદિર ભૂપેન્દ્ર રોડ, રાજકોટ પૂજય ભકિત સ્વામી  સ્વામિનારાયણ મંદિર-મેંદરડા પૂજય વિવેકસાગર સ્વામી શ્રી સ્વામિનારાયણ આશ્રમ-સાંકળી પૂજય આનંદ સ્વામી શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ-વિસાવદર સંતોનું અભિવાદન કરતા ગુરૂભકત ભાવેશભાઇ જે. શીલુ, ગુરૂભકત રાજેશભાઇશીલુ, ગુરૂભકત જયકુમાર શીલુ, ગુરૂભકત કેવલકુમાર દવે, ગુરૂભકત હેમાંગકુમાર જોષી, ગુરૂભકત સંજયભાઇ શીલુ વગેરેએ સેવાકીય પ્રવૃતિને બીરદાવી તે તસ્વીર. (તસ્વીર-અહેવાલ વિનુભાઇ જોશી જુનાગઢ) 

(11:42 am IST)