Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

જસદણમાં આમ આદમી પાર્ટીનું કાર્યાલય

જસદણઃ શહેરના મધ્યસ્થ વિસ્તાર સરદાર ચોકમાં આમ આદમી પાર્ટીની રાજય ટીમ તથા જિલ્લા ટીમની ઉપસ્થિતિમાં સરદાર પટેલની મૂર્તિ ફુલહાર કરી ગોપાલભાઇ દ્વારા જસદણ શહેર આમ આદમી પાર્ટીના કાર્યાલયને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું અને જસદણ શહેર પ્રભારી કાર્તિકભાઇ ઢોલરીયા તથા પ્રમુખ હરેશભાઇ વસાણી ઉપપ્રમુખ તુષારભાઇ હિરપરા અને મહામંત્રી દિલીપભાઇ સાકરીયા તથા જસદણ આમ આદમી પાર્ટીના હિતેશભાઇ ખાખરીયા પાંચ વર્ષની પુત્રીએ ગોપાલભાઇને તિલક કરીને આવકારીયા હતા. (તસ્વીરઃ ધર્મેશ કલ્યાણી)

(11:52 am IST)