Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

વિંછીયાના હિંગોળગઢ-ગુંદાળા રોડ ઉપર ખેતરના શેઢા પાસે લાશ મળી

(હુસામુદીન કપાસી દ્વારા) જસદણ તા.૮ : વિંછીયા તાલુકાના હિંગોળગઢ ગુંદાળા રોડ પર લાશ મળી આવી છે. વિંછીયા પોલીસ મથક હેઠળ આવતાં હિંગોળગઢ ગુંદાળા રોડ પર ખેતરના શેઢા પાસે એક લાશ મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. વધુ વિગત મેળવાઇ રહી છે.

(11:59 am IST)