Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

ખંભાળિયા તાલુકામાં 187 જેટલા સુપરસ્પ્રેડરનું સ્ક્રીનિંગ કરાયું : 11 કેસ પોઝીટીવ

ખંભાલીયા તાલુકામાં ૧૮૭ જેટલા સુપરસ્પ્રેડરનું (દુકાન વાળા, શાકભાજી વાળા વગેરે.. સામેથી જઈને સ્ક્રીનીંગ કરવામાં આવ્યું , જેમાંથી આજરોજ ૧૧ કેસ કોરોના પોઝીટીવ જોવા મળેલ છે

(9:08 pm IST)