Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

જામનગરની કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહની બાળકીને માતા પિતાની છત્રછાયા મળી : યુ.એસ.ના દંપતીએ ૬ વર્ષની બાળાને દત્તક લીધી

જામનગર::::જામનગરની કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહની બાળકીને માતા પિતાની છત્રછાયા મળી છે. યુ.એસ.ના  દસ્તીન કિમ કલપેપર અને શ્રીમતિ ટોરી બોટનર કલપેપર નામના દંપતીએ રન્ના નામની ૬ વર્ષની બાળાને દત્તક લીધી છે. અને હવેથી તેમને એલિરુથ કલપેપર નામ સાથે નવા માઁ-બાપ મળ્યા છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી,તસવીર:કિંજલ કારસરીયા, જામનગર)

(1:59 pm IST)