Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

મોરબી શહેર યુવા ભાજપ ટીમ દ્વારા યુવા મતદાર સંપર્ક અભિયાન યોજવામાં આવ્યું.

મોરબી-માળિયા ૬૫ વિધાનસભા વિસ્તારમાં આવતી રાંદલ વિધાલય ખાતે મોરબી શહેર યુવા ભાજપ ટીમ દ્વારા યુવા મતદાર સંપર્ક અભિયાન યોજાયું હતું
૧૮ વર્ષની ઉમરના યુવાનો જે પ્રથમ વખત મતદાન કરવાના છે તેવા યુવાનોને મતદાર સંપર્ક અભિયાનમાં જોડવામાં આવ્યા હતા યુવા મતદારોના સન્માન કરીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સાથે યુવા વર્ગમોટી સંખ્યામાં ભાજપ સાથે જોડાય તેવો સંકલ્પ કરવામાં આવ્યો હતો.

(11:40 am IST)