Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

જામનગર શહેર ભાજપના મહામંત્રી વિજયસિંહ જેઠવા ની પુત્રીનો જૂની બીમારીથી કંટાળીને આપધાત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૮ જામનગર શહેર ભાજપના મહામંત્રી વિજયસિંહ જેઠવા  ની પુત્રી એ જૂની બીમારી સબબ આત્મહત્યા કરતા પૂર્વ મંત્રી હકુભા તથા ભાજપના આગેવાનો હોસ્પિટલે પહોંચ્યા હતા.

(12:19 pm IST)