Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

જામનગર પાસે ઓઇલનું ટેન્કર પલટી મારી ગયુ

 જામનગર : ખીજડીયા બાયપાસથી ખંભાળિયા બાયપાસ વચ્ચે જીઆઇડીસી ફેસ ટુ નજીક ઓઇલ ભરેલું ટેન્કર મારી ગયું હતું ટેન્કરની પલટી લાગતા રસ્તા ઉપર મોટા પ્રમાણમાં ઓઇલનો જથ્થો ફેલાયો હતો અને આ અકસ્માતને પગલે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો જેને પગલે તાત્કાલિક પોલીસ સ્ટાફે દોડી જઇ ટ્રાફિક પૂર્વવત કરવા કાર્યવાહી હાથ ધરી હતી. (તસ્વીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(1:22 pm IST)