Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

અન્ન એવો ઓડકાર

 સરધારમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે વિરાટ ભોજનાલય ધમધમી રહ્યુ છે. અમરેલીના શ્યામ કેટરર્સવાળા અરજણ ભગતે રસોઈ બનાવવાની કામગીરી સંભાળી છે. આજે સવારે મોહનથાળ, સાટા વગેરે તૈયાર થતા હતા. અરજણ ભગત, પતિત પાવન સ્વામી વગેરેએ રસોડાના આયોજન અંગે મિડીયા પ્રતિનિધિઓને માહિતગાર કર્યા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(2:59 pm IST)