Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

જુનાગઢ જીલ્લાની પ બેઠકો ઉપર મતગણતરી 

જુનાગઢઃ જુનાગઢ જીલ્લાનું પ બેઠકો ઉપરની ચુંટણી બાદ સવારથી કૃષિ યુનિવર્સિટી ખાતે મત ગણતરી હાથ ધરવામાં આવી છે. જેમાં ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવાયો છે. (અહેવાલઃ વિનુ જોશી, (તસ્‍વીરઃ  મુકેશ વાઘેલા-જુનાગઢ)

(12:09 pm IST)