Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

જૂનાગઢના રવિન્‍દ્રભાઇ કંસારા માનવ અધિકાર સંગઠનના પ્રમુખ બન્‍યા

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ,તા.૭ : જુનાગઢ શહેરના જાણીતા નવયુવાન પત્રકાર અને  સામાજિક કાર્યકર રવિન્‍દ્રભાઈ કંસારાની  માનવ અધિકાર એવ મહિલા અને બાળ વિકાસ સંગઠનના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ નિલેશભાઈ જોશીના માર્ગદર્શન નીચે શહેરના પ્રમુખ તરીકે નિયુક્‍તિ કરવામાં આવી હતી   આ નિયુક્‍તિને લઈને  રવિન્‍દ્રભાઈ કંસારા લોકોના પ્રશ્‍નો તાત્‍કાલિક નિકાલ લઈ આવે તેવી   શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી.

(12:10 pm IST)