Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

વિજય થયા બાદ રાઘવજીભાઈ પટેલ કુળદેવી માતાજી ના દર્શને

જામનગર : કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કુળદેવી ના દર્શન કર્યા હતા.રાઘવજીભાઈ પટેલે વિજય મેળવ્યા બાદ સૌ પ્રથમ દર્શને પહોંચ્યા હતા.દર્શન બાદ કાઉન્ટીંગ સ્થળે તેવું આવશે.રાઘવજીભાઈ પટેલે જીત બાદ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા સાથે માં ખોડીયાર ના કર્યા દર્શન કર્યા હતા.(અહેવાલ : મુકુંદ બદિયાણી તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(3:34 pm IST)