Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

પોરબંદરના સર્વે મતદારોનો હૃદયપૂર્વક આભાર માનતા અર્જુનભાઇ મોઢવાડિયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૮ : પોરબંદર વિધાનસભા બેઠક ઉપર વિજેતા થયેલા કોંગ્રેસના ઉમેદવાર અર્જુનભાઇ મોઢવાડિયાએ સર્વે મતદારો કોંગ્રેસના કાર્યકરો - આગેવાનો અને ટેકેદારો સહિત સૌનો પોતાને વિજયી બનાવવા માટે હૃદયપૂર્વક આભાર માન્‍યો છે.

કોંગ્રેસના અર્જુનભાઇ મોઢવાડિયા વિજેતા થતાં આજે બપોરે સરકારી પોલીટેકનિક ખાતેથી અર્જુનભાઇના વિજય સરઘસ માટે કોંગ્રેસના આગેવાનો - કાર્યકરો સહિત મોટી સંખ્‍યામાં લોકો એકઠા થઇ રહ્યા છે.

(4:18 pm IST)