Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

કચ્‍છમાં ૪ બેઠક ઉપર ભાજપ વિજયીઃ રાપરમાં રી કાઉન્‍ટીંગઃ અબડાસામાં કોંગ્રેસ આગળ

ભુજ,તા.૮: કચ્‍છની ૬ બેઠકો પૈકી અત્‍યાર સુધી ૪ બેઠક ના ઉમેદવારો, કેશુભાઈ પટેલ ભુજ, માલતીબેન મહેશ્વરી, ગાંધીધામ અનિરુદ્ધ દવે માંડવી, ત્રિકમ છાંગા. અંજાર વિજયી ઘોષિત થઈ ગયા છે. અબડાસા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મામદ જત ૪૧૦૦ મતથી આગળ છે. છેલ્લા ૫ રાઉન્‍ડ બાકી જેમાં ૧૫૦૦૦ મત હોવાનું અનુમાન છે.

(4:47 pm IST)