Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

ખંભાળિયા - પોરબંદર રોડ ઉપર બાઈક સાથે સ્વીફ્ટ કાર અથડાતા એકનું મોત : એક ગંભીર

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૯

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા - પોરબંદર રોડ ઉપર લાલુકા ગામ પાસે ખંભાળિયા થી પોરબંદર જતા બાઈક સાથે સ્વીફ્ટ કાર અથડાતા એકનું ઘટના સ્થળે મોત થયું છે.

જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા થતાં સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે ઇજાગ્રસ્ત અને મૃતક યુવાન મુસ્લિમ હોવાનું જાણવા મળ્યું છે.

 

(1:46 pm IST)