Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

કચ્છના ડો. નવીનભાઈ ઠક્કરની યુનિસેફ અને ડબલ્યુ.એચ.ઓ દ્વારા બાળરોગ નિષ્ણાતોના વિશ્વ સંગઠનના પ્રમુખ તરીકે વરણી

કચ્છ અને ગુજરાતના ગૌરવસમા કચ્છના ડો. નવીનભાઈ ઠક્કરને બાળકો માટે કામ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા યુનિસેફ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુ.એચ.ઓ.) દ્વારા ૧૪૯ દેશોના બાળરોગ નિષ્ણાતોએ બનાવેલા તેમના સંગઠનના પ્રમુખ તરીકે વરણી કરી છે. ધારાસભ્ય નીમાબેન આચાર્યએ ડો. નવીનભાઈ ઠક્કરની વરણીને આંતરરાષ્ટ્રીય સિદ્ધિ અને કચ્છ તથા ભારતના ગૌરવ સમાન ગણાવી અભિનંદન આપ્યા છે.

(3:34 pm IST)