Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

સાંજે બોટાદના વાતાવરણમાં પલટો : મેઘગર્જના સાથે ઝરમર વરસાદ શરૂ : લોકોને ગરમીમાં આંશિક રાહત

બોટાદ:  શહેરમાં બપોર બાદ વાતાવરણ પલટાયું હતું , સાંજે 5:30 વાગ્યા પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો . જે બાદ બોટાદ શહેરમાં વરસાદ શરૂ થયો હતો. મેઘ ગર્જના સાથે ઝરમર વરસાદ શરૂ થતાં લોકોને તાપથી આંશિક રાહત મળી છે.

(12:22 am IST)