Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ : પાચતલાવડા ગામમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

ભારે પવન સાથે વરસાદથી ગામના શેરીઓમા પાણી વહેતા થયા

અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળ્યો. લીલીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો છે. બપોર બાદ પાચતલાવડા ગામે મેઘરાજે ધમાકેદાર એન્ટ્રી કરી. ભારે પવન સાથે વરસાદથી ગામના શેરીઓમા પાણી વહેતા થયા હતા.

(12:23 am IST)