Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

કુતિયાણાના દેવડા પુલનું નબળુ કામ

 પોરબંદરઃ જિલ્લાના કુતિયાણા તાલુકાના દેવડા ગામની બાજુમાં નદી ઉપર પુલનું કામ ચાલુ હોય કોંગ્રેસના આગેવાનોએ સાઇટ વિઝીટ કરી હતી, બેદરકારી સામે આવી છે અને તેમાં હાલમાં આરસીસીનું કામ થયેલ હોય તેમાં મોટી મોટી તિરાડો પડી ગયેલી નજરે જોવામાં આવી હતી. આ પ્રશ્‍ને સરકારી અધિકારી અને કલેકટરને રજૂઆત કરવામાં આવશે તેમ દેવડાના કોંગ્રેસ આગેવાન સરમણભાઇ ભૂતિયા રાજવીરભાઇ મોઢવાડિયા આદિત્‍યાણા કોંગ્રેસ આગેવાન વર્ષાબેન ખુંટી, આરતીબેન મોઢવાડીયા જિલ્લા કોંગ્રેસ પુર્વ પ્રમુખ નાથાભાઇ ઓડેદરા વગેરે જણાવ્‍યુ છે પુલના કામની મુલાકાત નાથાભાઇએ લીધી તે તસ્‍વીર.

(10:30 am IST)