Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

જૂનાગઢ : મજવડી, આટકોટ અને બોખીરા ખાતે અષાઢી બીજની ઉજવણી

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ :તા.૯ : સંત દેવતણખી દાદા જન્‍મ સ્‍થળ બોખીરા(પોરબંદર),સમાધિ સ્‍થળ મજેવડી(જૂનાગઢ) તથા લોયણ માતાજી મંદિર આટકોટ ખાતે તા.૧ અષાઢી બીજની ઉજવણી કરાશે. ટ્રસ્‍ટીઓ દ્વારા સમસ્‍ત લુહાર -પંચાલ સમાજને બીજ મહોત્‍સવનું આમંત્રણ અપાયુ છે.

(11:28 am IST)