Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

ઉનાના ખાણ ગામે જૂગાર રમતા ૩ શખ્‍સો ઝડપાયા

ઉના તા. ૯ : તાલુકાના ખાણ ગામે જાહેરમાં જૂગાર રમતા ત્રણ શખ્‍સોને પર૩૦ રોકડા સાથે પકડી પાડયા. તાલુકાના ખાણ ગામે જાહેરમાં જૂગાર રમાતો હોય ઉના પો. કર્મી. પ્રકાશભાઇ પુનાભાઇ ચાવડા તથા સ્‍ટાફે રેડ પાડતા, અબ્‍બાસ જમાલભાઇ મન્‍સુરી, જુમાભાઇ જીણાભાઇ મન્‍સુરી, રજાકભાઇ કાસમભાઇ મન્‍સુરી, તમામ ઉના રહે. ને પર૩૦ રોકડ સાથે જૂગાર રમતા પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

(11:46 am IST)