Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

હળવદની મહર્ષિ ગુરુકુળ શાળાનું ઉત્‍કૃષ્‍ટ પરિણામ

હળવદઃ મહર્ષિ ગુરુકુળના ધો.૧૦ના છત્રોએ ઉત્તમ પરીણામ મેળવ્‍યુ હતું જેમાં એવન ગ્રેડ ૧૨ વિદ્યાર્થીઓ ખટાણા પાયલ ૯૯.૫૭ પીઆર કુણપરા તન્‍વી ૯૯.૬૮ પીઆર, લાબકામણા ખુશી ૯૯.૬૧ પીઆર, માણાવદરીયા ચાર્મી ૯૯.૬૧ પી.આર, સોનગરા બંસી ૯૯.૪૧ પીઆર, ડાંગર સત્‍યમ ૯૯.૩૬ પીઆર,કૈલા મન ૯૯.૨૧ પીઆર, દલસાનીયા ઉત્તમ ૯૯.૦૪, જાદવ અનિલભાઇ ૯૮.૯૨ પીઆર, પરમાર મનસ્‍વી ૯૮.૯૨ પીઆર, પટેલ દિલીપ ૯૮.૮૬ પીઆર, પરમાર રુદ્રેશ ૯૮.૫૩ પીઆર સાથે ઉત્તીર્ણ થયા હતા. જે બદલ ગુરુકુળ પરિવાર, સંસ્‍થાના એમ.ડી. રજનીભાઇ સંઘાણીએ અભિનંદન પાઠવ્‍યા હતા.

(તસ્‍વીરઃ અહેવાલ હરીશ રબારી હળવદ) 

(12:53 pm IST)