Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

જેતપુરમાં યુવતીનો ફાંસો ખાઇ આપઘાત

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૯ : જેતપુરમાં યુવતીએ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

મળતી વિગતો મુજબ ટાકુડીપરા વિસ્‍તારમાં રહેતી જલ્‍પાબેન સુરેશભાઇ જાદવ (ઉ.ર૧) વાળીએ ગઇકાલે પોતાની ઘેર કોઇ અગમ કારણોસર ગળા ફાંસો ખાઇ લેતી તેને સારવાર અર્થે ખાનગી હોસ્‍પીટલમાં ખસેડેલ જયાં તેનું સારવાર દરમ્‍યાન મોત નીપજતા પી.એમ. માટે સરકારી હોસ્‍પીટલે ખસેડી કાર્યવાહી કરેલ.

(12:54 pm IST)