Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

જૂનાગઢમાં ૧૫૦૦ કિલો પ્‍લાસ્‍ટિકના જથ્‍થાનો નાશ

જૂનાગઢઃ હીરાદીપ ચેરીટેબલ ટ્રસ્‍ટની ટીમ, ફોરેસ્‍ટ અને પોલીસ ઓફિસર તેમજ ઓન્‍લી ઇન્‍ડિયનના સહયોગથી વિશ્વ પર્યાવરણ દિન નિમિતે વિલિંગડન ડેમ તથા જંગલ વિસ્‍તારમાં પ્‍લાસ્‍ટિક મુકિત અભિયાન યોજી ૧૫૦૦ કિલો પ્‍લાસ્‍ટિક જથ્‍થાનો નાશ કરાયો હતો.(તસ્‍વીર-અહેવાલ : વિનુ જોષી -જૂનાગઢ)

(1:01 pm IST)