Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા કોરોના સામે જંગ જીત્યા : 13 દિવસની સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા અપાઈ : શુભેચ્છકોનો માન્યો આભાર

જામનગર : રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ( હકુભા ) કોરોના સામે જંગ જીત્યા છે ડોકટરો દ્વારા ચેકઅપમાં રિપોર્ટ નેગેટિવ આવતા આજે 13 દિવસની સારવાર બાદ તબિયત સ્વસ્થ થતા અમદાવાદ સ્થિત યુ,એન,મહેતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે હકુભાએ તેઓના સ્વાસ્થ્ય માટે માનતા,બાધા ,હવન,પૂજા,મેસેજના માધ્યમથી હૂંફ આપનાર તમામ શુભેચ્છકોનો આભાર માન્યો છે

(11:39 pm IST)