Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

ટંકારા પોલીસ સ્ટેશનમાં વૃક્ષારોપણ

ટંકારાઃ વન મહોત્સવ નિમિત્ત્।ે ટંકારા પોલીસ સ્ટેશનમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પીએસઆઈ બી. ડી પરમારના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આર્ય સમાજના ગુરૂજી રામદેવજી તાલુકા ભાજપના પ્રમુખ કિરીટભાઈ પૂર્વ સરપંચ ધર્મેન્દ્ર ભાઈ ત્રિવેદી તાલુકા કોંગ્રેસના પ્રમુખ ભૂપતભાઇ ગોધાણી કલ્યાણપરના સરપંચ દિનેશભાઈ ખીજડીયા ના સરપંચ ફિરોજભાઈ ટંકારાના ઉપસરપંચ સલીમભાઇ, મહેશભાઇ લાધવા યોગેશભાઈ ગોધાણી વિજયભાઈ ભાડજા વગેરે હાજર રહ્યા હતા.

(11:54 am IST)