Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

ગોંડલમાં કતલખાને પશુઓને લઇ જનાર ઝડપાયો

ગોંડલ : ગોંડલ પોલીસે પશુઓને કતલખાને લઇ જતા જેતપુરના ભરત દેવશીભાઇ ભરવાડની ધરપકડ કરી છે. પોલીસની ટીમે ટાટા ૧૧૦૯ (નં. જી. જે. ૧ બી. વાય. ૬૧૮૮) કિ. રૂ. ૩પ૦૦૦ જપ્ત કરેલ છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

(11:55 am IST)