Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

ગોંડલ તાલુકા મામલતદારને કોરોના પોઝિટિવ : મામલતદાર કચેરીમા ફફડાટ

ગોંડલ::ગોંડલ તાલુકા મામલતદારને કોરોના પોઝિટિવ આવતા મામલતદાર કચેરીમા ફફડાટ વ્યાપી ગયો છે.

      ભરતસિંહ ચુડાસમા મામલતદાર ગોડલ તાલુકા ને કોરોનાના લક્ષણો દેખાયા હતા જેથી તેમના સેમ્પલો લઇને લેબોરેટરી માં  મોકલવામાં આવ્યા હતા જ્યાંથી તેમનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવેલ છે.

(4:59 pm IST)