Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

ધોરાજી ના જાનમેર પાસે ઉતાવળી નદીમાંથી ખાણ ખનીજ વિભાગે ખનીજ ચોરી ઝડપી: ટેકટર,લોડર સહિત રૂ દશ લાખનો મૂદામાલ જપ્ત

ધોરાજી:ધોરાજીના ઝાઝમેર ગામે ઉતાવળી નદી માં ખનીજ ચોરી મામલે રાજકોટ ખાણ ખનીજ વિભાગના  રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંજય એસ.બારૈયા ,માઈન્સ સુપરવાઇઝર- પ્રતાપ જી.મકવાણા ,સર્વેયર દિગ્વિજયસિંહ પી.ગોહિલની ટીમ ચેકીગ હાથ ધરી ને ખનીજ ચોરી ઝડપીને ટેકટર, લોડર સહિત રૂ દશ લાખ નો મૂદામાલ ઝડપી પાડી ને આગળની કાયવાહી હાથ ધરાઈ છે

(6:47 pm IST)