Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 22 પોઝીટીવ કેસ નોંધાયા : 9 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : હાલ 73 એક્ટીવ કેસ

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 22 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ  9 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલ 73 એક્ટીવ કેસ છે મૃત્યુઆંક 11 છે અત્યાર સુધીમાં 58792 સેમ્પલ લેવાયા છે

(6:48 pm IST)