Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

માળીયાહાટીનામાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી

 માળીયાહાટીના : રેન્જ ફોરેસ્ટર કચેરી રેન્જ ઓફિસર શ્રી એ કે અમીન ના માર્ગદર્શન મુજબ પ્રાણી સપ્તાહ નો ઉજવણી નિમિતે એક સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં ટીડીઓ દેસાઈ ચાણકય સ્કુલના પ્રિન્સીપાલ બાલુભાઈ ભોજક રેન્જ ઓફિસર એ કે અમીન તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ કાનજી ભાઈ યાદવ સરપંચ નટવર સિહ સિસોદિયા ચેમ્બર પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી ભાજપ પ્રમુખ રાજેશભાઈ ભાલોદિયા ડી. કે. સિસોદિયા વિદ્યાર્થી ભાઈ-બહેનો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.સેમીનારની તસ્વીર.

(1:17 pm IST)