Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

કુતિયાણામાં અર્ધો ઇંચઃ પોરબંદર તથા બરડા ડુંગરમાં સવારે ઝાકળ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૯: જિલ્લામાં સખત બફારા વચ્ચે કુતિયાણામાં ગઇકાલે સાંજે અર્ધો ઇંચ વરસાદ વરસી ગયો હતો. જિલ્લા કંટ્રોલ મુજબ કુતિયાણા વરસાદ ૧૧ મીમી નોંધાયો છે. પોરબંદર અને બરડા ડુંગરમાં આજે સવારે ઝાકળ છવાય હતી. ગુરૂતમ ઉષ્ણતામાન ૩પ સે.ગ્રે. લઘુતમ ઉષ્ણતામાન ર૬ સે.ગ્રે. ભેજ ૯ર ટકા હવાનું દબાણ ૧૦૦૮,પ એચ.પી.એ સુર્યોદય ૬-૪પ તથા સુર્યાસ્ત ૬-૩ર મીનીટે.

(1:20 pm IST)