Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

સૌરાષ્ટ્રનો સાગર સમા ભાદર ડેમ - 1 માં પાણીની આવક વધતાં હાલ 5 દરવાજા 2 ફૂટ ખોલાયા : ડેમમાં 4638 ક્યુસેક પાણીની આવક

જેતપુર :  સૌરાષ્ટ્રનો સાગર સમા ભાદર ડેમ - 1 માં પાણીની આવક વધતાં હાલ 5 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે ડેમમાં પાણીની  4638 ક્યુસેક આવક ચાલુ છે

(6:29 pm IST)