Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

ગાંધીધામમાં સરકારી કચેરીમાંથી ઉપકરણો-ફાઈલોની ચોરી

કૃષિ અને કલ્યાણ મંત્રાલયની કચેરીનું તાળું તોડી તસ્કરોએ ૩ ટેબલેટ, સોની કંપનીના બે કેમેરા, બાયો મેટ્રીક મશીન, રાઉટર, હેડફોન મળી ૧ લાખ ૨ હજારની કિંમતના ઉપકરણોની ચોરી

ભુજ :  ગાંધીધામના શક્તિનગરમાં આવેલી કૃષિ અને કલ્યાણ મંત્રાલયની કચેરીનું તાળું તોડી અજ્ઞાત તસ્કરોએ ૩ ટેબલેટ, સોની કંપનીના બે કેમેરા, બાયો મેટ્રીક મશીન, રાઉટર, હેડફોન મળી ૧ લાખ ૨ હજારની કિંમતના ઉપકરણોની ચોરી કરી છે. તસ્કરો ઑફિસમાં રહેલી કેટલીક ફાઈલો અને બીલ પણ ચોરી ગયાં છે. ગુરુવાર સાંજથી શુક્રવાર સવાર વચ્ચે ચોરીનો બનાવ બન્યો હોવાનું કચેરીના ક્લાર્ક

(6:47 pm IST)