Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

મોરબી બેઠક પર કોને કેટલા મતો મળ્‍યા ?

ભાજપ કાન્‍તિલાલ અમૃતિયા - ૧,૧૪,૫૩૮

કોંગ્રેસ જયંતીભાઈ પટેલ -      ૫૨,૪૫૯

આપ પંકજભાઈ રાણસરીયા -    ૧૭,૫૪૪

ભાજપને લીડ - ૬૨,૦૭૯

ટંકારા બેઠક પર કોને કેટલા મતો મળ્‍યા ?

ભાજપ દુર્લભજીભાઈ દેથરીયા - ૮૩,૨૭૪

કોંગ્રેસ લલીતભાઈ કગથરા -    ૭૩,૦૧૮

આપ સંજય ભટાસનાં -          ૧૭,૮૩૪

ભાજપને લીડ - ૧૦,૨૫૬

વાંકાનેર બેઠક પર કોને કેટલા મતો મળ્‍યા ?

ભાજપ જીતુભાઈ સોમાણી -    ૮૦,૬૭૭

કોંગ્રેસ મહમદ પીરઝાદા -      ૬૦,૭૨૨

આપ વિક્રમ સોરાણી -        ૫૩,૪૮૫

ભાજપને લીડ - ૧૯,૯૫૫

(3:10 pm IST)