Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

પોરબંદરમાં કોરાનાનું વધતું સંક્રમણઃ નવા પ કેસ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૦ :.. જિલ્લામાં કોરાનાનું સંક્રમણ વધતુ જાય છે. છેલ્લા ર૪ કલાકમાં કોરાના અંગે ૬૦પ વ્યકિતઓના ટેસ્ટ કરવામાં આવેલ. જેમાં પ વ્યકિતઓના કોરોના પોઝીટીવ કેસ આવ્યા હતો.

પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝીટીવ કેસની કુલ સંખ્યા ૩૪૧૧ પહોંચી છે. સીવીલ હોસ્પિટલમાં કોરોનાના એકટીવ દર્દીઓની સંખ્યા ૬ તથા ડીસ્ચાર્જ ૧ દર્દીને ડીસ્ચાર્જ કરેલ છે.

(12:45 pm IST)