Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

ધ્રોલ ભાજપ દ્વારા ધરણા

 ધ્રોલ : ભારતીય જનતા પાર્ટી ધ્રોલ શહેર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇના પંજાબ પ્રવાસ દરમિયાન તેઓ પર હુમલાના ષડયંત્રના વિરોધમાં ધરણા અને સુત્રોચ્ચારનો કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં ધ્રોલ શહેર ભાજપ સંગઠન અને ચુંટાયેલ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

(1:25 pm IST)