Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

મોરબીના પંચાસર રોડ પર રહેતા યુવાનનું કોઈ બીમારી સબબ મોત.

મોરબીના પંચાસર રોડ પર રહેતા ૪૦ વર્ષના યુવાનનું કોઈ કારણોસર મોત થયું હોય જે બનાવની નોંધ કરી પોલીસે તપાસ ચલાવી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ પંચાસર રોડ પર બાપા સીતારામ હાઈટ્સ બ્લોક નં ૨૦૨ માં રહેતા પ્રફુલભાઈ ગોપાલભાઈ કોઠીયા (ઉ.વ.૪૦) નામના યુવાનનું મોત કોઈ બીમારી સબબ થયું હોય જેથી મૃતદેહ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો જે બનાવ મામલે એ ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની તપાસ હાથ ધરી છે.

(1:47 pm IST)