Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

સરધાર નજીક હરિપર રોડ ઉપર ઍમ.પી.ના યુવાનની લાશ મળી : હત્યાની શંકા

સરધાર પાસે સીમમાં રહેતો વીરસિંહ મહોબ્બતસિંહ શીંગાળ ૩ વર્ષના પુત્ર સચિન સાથે સાયકલ પર ઘરે જતી વખતે બનાવ : પુત્ર સચિનને ઈજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો : આજી ડેમ પોલીસ મથકના પીઆઈ ચાવડા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો : યુવાનને માથામાં ઈજા થવાના કારણે બનાવ હત્યાનો છે કે કેમ ? તે જાણવા લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાઈ

(6:19 pm IST)