Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

ગીરગઢડા ટેન્કર પાછળ સ્કુલ બસ ઘુસી ગઇ જાનહાની નથી

ઉનાઃ ગીરગઢડાના ધોકાડવા પાસે પેટ્રોલ પમ્પ પાસે ઉભા રહેલા ટેન્કર પાછળ સ્કુલ બસ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. સદભાગ્યે આ સ્કુલ બસ વિદ્યાર્થીઓને ઉતારીને પરત આવતી હતી અને બસ ખાલી હોય જાનહાનિ થઇ નથી. (તસ્વીરઃ નીરવ ગઢિયા-ઉના)

(11:24 am IST)