Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

મહુવાના ભાજપના ધારાસભ્‍ય આર. સી. મકવાણાને કોરોના

ભાવનગર તા. ૧૦ :.. ભાવનગર જીલ્લાના મહુવાના ભાજપના ધારાસભ્‍ય આર. સી. મકવાણાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્‍યો છે. તેઓ હોમ કોરન્‍ટાઇન થયા છે અને તેઓની સાથે મુલાકાત લેનારાને પણ રિપોર્ટ કરાવી લેવા અપીલ કરી છે.

 

(3:58 pm IST)