Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

ધોરાજીમાં બાપા સીતારામ યુવક મંડળ દ્વારા લીંબુ સરબત

 ધોરાજી : અવેડા ચોક ખાતે આવેલ બાપા સીતારામની મઢુલીએ સેવાભાવી યુવાનો દ્વારા જુદી જુદી સેવાકીય  પ્રવૃતિઓ કરતા યુવાનો દ્વારા કોરોના કાળમાં લોકો આયુર્વેદીક ઉકાળા સહિતની સેવાકીય પ્રવૃતિઓ કરતા યુવાનો દ્વારા કોરોના હોસ્પીટલ ખાતે દર્દીઓને લીંબુ સરબતનું વિતરણ કરેલ અને બાપા સીતારામ યુવક મંડળની સેવાઓને બીરદાવી હતી. લીંબુ સરબત વિતરણની તસ્વીર.

(11:40 am IST)