Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

અમરેલીમા કોંગ્રેસ દ્વારા પેટ્રોલ અને ડીઝલ રાંધણ ગેસ ના ભાવ વધારા સામે વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીની આગેવાનીમાં સાયકલ રેલી

અમરેલી:::અમરેલી ખાતે કોંગ્રેસ દ્વારા પેટ્રોલ અને ડીઝલ રાંધણ ગેસ ના ભાવ વધારા સામે વિરોધ કરવા સાયકલ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.( તસવીર અહેવાલ અરવિંદ નિર્મળ અમરેલી)

(12:06 pm IST)