Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

જૂનાગઢ જીલ્લામાં પ્રાથમિક શિક્ષકો દ્વારા શેરી-મહોલ્લામાં શિક્ષણ પ્રક્રિયા

જૂનાગઢ : જીલ્લામાં પ્રાથમિક શિક્ષણની ઓફલાઇન ગામની શેરી-મહોલ્લામાં શિક્ષણ પ્રક્રિયાની જ્યોત શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયની આગેવાનીમાં શિક્ષકોએ પ્રગટાવી છે. તસ્વીરમાં શિક્ષકો બાળકોને શિક્ષણ આપતા નજરે પડે છે. (તસ્વીરઃ વિનુ જોશી તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(1:06 pm IST)