Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

પડધરી મદ્રેસા ખાતે કોરોના રસીકરણ કેમ્પ

પડધરીઃ અહીના મદ્રેસા ખાતે ગ્રામ પંચાયત અને તાલુકા હેલ્થ વિભાગના સંયુકત ઉપક્રમે કોરોના રસીકરણ કેમ્પ યોજાયો હતો. શહેરમાં યોજાતા વેકસીનેશન કેમ્પોમાં સતત હાજર રહી લોકોને કોરોના રસીકરણ લેવા માટે સતત અપીલ કરી રહેલ સરપંચ ડો.વિજયભાઇ પરમાર પણ ઉપસ્થિત રહેલ મદ્રેસા ખાતે યોજાયેલ કેમ્પમાં રોશની યંગ ગૃપના સભ્યોનો પણ સહયોગ મળેલ છે. (તસ્વીરઃ અહેવાલઃ મનમોહન બગડાઇ-પડધરી)

(1:08 pm IST)