Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

જામજોધપુર પંથક માં વાતાવરણ પલટો: ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી : ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર તા.૧૦, જામનગર જિલ્લાના જામજોધપુર પંથક માં વાતાવરણ પલટો આવ્યો હતો અને વરસાદ વરસ્યો હતો.સખત ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

       જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના સીદસર ,ગીગણી ,બૂટાવદર ,ઘુનડા ,ધ્રાફા જેવા ગામો પણ વરસાદ વરસ્યો હતો.

(4:53 pm IST)