Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ સુત્રાપાડા સહિતના અનેક ગામડાઓમાં વરસાદ

ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. સુત્રાપાડા સહિતના અનેક ગામડાઓમાં વરસાદ વરસી રહ્યો છે. લાંબા સમયના વિરામ બાદ વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરીછે

(7:09 pm IST)