Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ બરડા પંથકમાં કુણવદર,મજીવાણા, ફટાણા, શીંગડામાં વરસાદનું આગમન

પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.બપોર બાદ વાતાવરણમાં પલટોએ આવતા  બરડા પંથકમાં કુણવદર,મજીવાણા, ફટાણા, શીંગડામાં વરસાદનું આગમન થતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી છે

(7:10 pm IST)