Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

ઉપલેટા પંથકમાં એક કલાકમાં અડધાથી એક ઇંચ વરસાદ

ડુમીયાણી ચીખલીયા, હાડફોડી, સમઢીયાળા, ખાખીજાળીયા, મોજીરા, ગઢાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાની એન્ટ્રી

ઉપલેટા પંથકમાં એક કલાકમાં અડધાથી એક ઇંચ વરસાદ વરસ્યો છે.આજે બપોર બાદ વાતાવરણમાં આપ્લાટો આવ્યો હતો  ઉપલેટા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઇ હતી. ઉપલેટાના ડુમીયાણી ચીખલીયા, હાડફોડી, સમઢીયાળા, ખાખીજાળીયા, મોજીરા, ગઢાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઇ હતી

(8:22 pm IST)